જાણવા જેવું

માનવી ના શરીર સાથે જોડાયેલ 12 રસપદ તથ્ય જાણો અને શેર કરો

 1. જયારે આપણને છીક આવે છે.ત્યારે આપણા ધબકારા MiliSecond માટે રોકાઈ જાય છે.
 2. આંખો ખોલી ને છીકવું અશક્ય છે. જો તમે આંખો ખોલી ને છીકવાનો પ્રયત્ન કરશો તો આંખો બહાર આવી જશે. માટે આ પ્રયોગ ભૂલેચૂકે કરવો નહિ .
 3. માણસ માટે પોતાની કોણી ને ચાટવી અશક્ય છે.
 4. જયારે આપણે આપણા મો પર પાણી નાખીએ છીએ ત્યારે આપણા ધબકારા ઘટી જાય છે.
 5. એવું નથી કે ડુંગળી કાપવાથી બધાને આંખ માંથી આંસુ આવે છે.
 6. આપણું શરીર અંધારા માં ચમકે છે. પણ જે પ્રકાશ આપણે છોડીએ છીએ તે આપણી આંખો દ્વારા જોવાયેલ પ્રકાશ કરતા 1000 ઘણો ઓછો હોય છે.
 7. આપણું નાક અને કાન સતત વધતા રહે છે. આ જ કારણે વૃદ્ધ લોકો ના કાન લાંબા-લાંબા હોય છે.
 8. તમે જે હાથે લખો છો તે હાથ ની આંગળીઓ માં લોહી ઝડપી વધે છે.
 9. માણસ ને રાત્રીના સમય માં સરેરાશ 7 સપના આવે છે. પરંતુ તે એક પણ સપનું યાદ રાખી શકતો નથી.
 10. શરીર માં 25% હાડકા તો માત્ર પગ માજ હોય છે.
 11. માનવીનું સૌથી મોટું અંગ એ તેમની ચામડી છે જે આશરે 20 ચોરસ ફીટને આવરી લે છે.
 12. માનવી નું મગજ દિવસ કરતા રાત્રે વધારે સક્રિય રહે છે.

Comment here