બોલીવુડ

લગ્ન થઈ ગયા હોવા છતાં પણ આ બોલિવૂડ કલાકારો ના ચાલુ રહ્યા અફેર જાણો કોણ છે તે..

બોલિવુડ સિતારાઓ ને તેના ચાહકો તરફથી ખુબ જ પ્રેમ અને ચાહના મળતી રહે છે.તેનું નામ,મિલકત અને ખુબજ બેસ્ટ લાઇફસ્ટાઇલ પણ મળે છે.એટલા માટે તેને ટીવી અથવા મોટી સ્ક્રીન પર જોઈને લોકો ને એવું લાગે છે કે તેની લાઈફ ખુબજ સારી છે પણ શું ખરેખર એવું છે?આજે અમે તમને એવા 10 બૉલીવુડ સિતારાઓ વિશે જણાવીશું કે જેઓએ લગ્ન પછી પણ અફેર રાખ્યા.તો ચાલો જોઈએ અફેર લિસ્ટ.

લગ્ન થઈ ગયેલા બૉલીવુડ સિતારાઓ અફેર્સ

1.અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ખાન

પરિણીત સિતારાઓ ની અફેર ની વાત કરીએ તો બૉલીવુડ ના દબંગ કહેવાતા સલમાન ખાન ના નાના ભાઈ અરબાઝ ખાનની પત્ની મલાઈકા ના અર્જુન કપૂર ની સાથે અફેર ની વાત સામે આવી હતી.અર્જુન કપૂર પહેલા સલમાન ની બહેન સાથે ડેટ પર જતાં અને ત્યારબાદ મલાઈકા સાથે દેખાવા લાગ્યા.એવું કહેવામાં આવે છે કે અરબાઝ અને મલાઈકા ના ડિવોર્સ નું કારણ પણ આજ હતું.

2.સુજેન અને અર્જુન

બૉલીવુડ સુપરસ્ટાર હૃતિક રોશન અને તેની પત્નીની લવ સ્ટોરી એવી છે કે કોઈ વિચાર્યું પણ નહીં હોય કે આ બંને ભવિષ્ય માં અલગ થઈ જશે.પરંતુ હૃતિક રોશન ની બેવફાઈ ને કારણે બન્ને ના ડિવોર્સ થઈ ગયા.એવું કહેવામાં આવે છે કે તેનું અફેર બારબરા મોરી અને ત્યારબાદ કંગના રનૌત સાથે ચાલી રહ્યું હતું.મીડિયા દ્વારા એ કહેવામાં આવતું હતું કે હૃતિક રોશન સાથે પરિણીત હોવા છતાં પણ સુજેન નું અર્જુન રામપાલ સાથે અફેર ચાલુ હતું.

3.શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપરા

જ્યારે શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપરા ની અફેર ની વાતો સામે આવી ત્યારે બબાલ મચી ગયો હતો.મીડિયા એ બન્ને વચ્ચે નો સબંધ ખુબજ અલગ રીતે સામે લાવ્યો હતો.બન્નેને ઘણી પાર્ટી અને પુરસ્કાર માં એકસાથે જોવા માં આવ્યા હતા.

4.અમિતાભ બચ્ચન અને રેખા

અમિતાભ બચ્ચન અને રેખાનું અફેર બૉલીવુડ માં સૌથી વિવાદ વાળું રહ્યું હતું.એના સબંધો ની વાત ત્યારે શરૂ થઈ હતી જ્યારે તેઓ એ 70 અને 80 ના દાયકામાં રેખા સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું.તેને સૌથી સફળ બૉલીવુડ જોડી તરીકે ઓળખવામાં આવે છે.જો કે નાતો અમિતાભ અથવા ના તો રેખા એ આ કથિત વાદ ને સ્વીકર્યો છે.

5.અજય દેવગન અને કંગના રાણાવત

અફવાઓ એવી હતી કે મુંબઇ વન્સ અપોન ટાઈમ ની શૂટિંગ દરમિયાન અજય અને કંગના નું અફેર ચાલતું હતું.એક વાર તો કંગના એ ઈશારો માં જ કહ્યું હતું કે તે અજય સાથે ડેટ પર જઈ રહી છે.

6.ગોવિંદા અને રાની મુખર્જી

‘હદ કરદી આપને’ની શૂટિંગ દરમિયાન ગોવિંદા અને રાની મુખર્જી ની અફવા સામે આવી હતી.ખબર આવી હતી કે ગોવિંદાએ રાની ને એક ફ્લેટ અને એક મોંઘી કાર પણ ગિફ્ટ માં આપી હતી.કહેવામાં આવે છે કે બન્ને એ પોતાના ઘર પણ છોડી દીધા હતા જો કે પછી બન્ને ને પોતાની ભૂલ નો અહેસાસ થયો હતો અને ઘરે પાછા ફર્યા હતા.

7.બોની કપૂર અને શ્રી દેવી

બોની કપૂરે પોતાની પત્ની સાથે દગો કર્યો અને પોતાની પત્ની અને અર્જુન કપૂર ને છોડી ને શ્રી દેવી સાથે લગ્ન કર્યા.

8.શત્રુઘ્ન સિન્હા અને રિયા રોય

આ બૉલીવુડ ના સૌથી વિવાદિત અફેરમાં નો એક છે.આ સમયે પૂનમ સિન્હા સાથે લગ્ન કરવા વાળા શત્રુઘ્ન સિન્હા એ રિયા રોય માટે તેને દગો આપ્યો.બન્ને એ બૉલીવુડ માં ઘણી હિટ ફિલ્મો કરી હતી.અને તેને 70 અને 80 ના સૌથી સફળ જોડી માંથી હિટ માનવામાં આવે છે.

9.સૈફ અલી ખાન અને રોજા કૈટાલાનો

સૈફએ અમૃતા સિંહ સાથે વિવાહ કર્યા હતા.છતાં પણ મોડલ રોજા કૈટાલાનો સાથે તેનું અફેર ચાલુ હતું.

10.સુસ્મિતા સેન અને વિક્રમ ભટ્ટ

સુસ્મિતા સેન સાથે વિક્રમ ભટ્ટ નું અફેર હતી પરંતુ લગ્ન અદિતિ ભટ્ટ સાથે થયા હતા.

તમે આ લેખ Balabahuchar ના સહયોગ થી વાંચી રહ્યા છો.   
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

Comment here