ટીપ્સ

દાંત સાફ કરવાના 100 વર્ષ પહેલા ના ઉપાય, જે ડોક્ટર ક્યારેય નહિ જણાવે

આજ ના યુગ માં મોટે ભાગે લોકો ના દાંત પીળા થઇ જાય છે અને એ બહું સાચવ્યા પછી પણ ફરી નથી કરી શકતા. કેમકે, પીળા દાંત જોવામાં ખરાબ લાગે છે અને આપણા ચહેરા ની સુંદરતા અને હસી ને ખરાબ કરી દે છે. એટલા માટે, બધાં સફેદ દાંત રાખવાની ઈચ્છા ધરાવતા હોય છે.આજે અમે એવું ઘરેલું ઉપચાર બતાવશું કે તમે એનો ઉપયોગ કરીને તમે તમારા પીળા દાંત ને સફેદ કરાવવા માટે ડોક્ટર જોડે ફરી નહિ જાઓ.જો તમે પણ તમારા પીળા દાંત થી મુશ્કેલ હોવ તો આ લેખ તમારા માટે જ છે.

તો જાણો અમારા દ્વારા આ ઘરેલું ઉપાય.

આ ઉપાય 100 વર્ષ જુનો છે અને એનો ઉપયોગ કરીને તમે થોડાક જ સમય માં તમારા દાંત સફેદ કરી શકો છો અને તમને એનાથી કોઈ નુકશાન પણ નહિ થાય. કેમકે, આ ઉપાય પૂરી રીતે આયુર્વેદિક છે અને ઘણો ફાયદાકારક પણ સાબિત થશે. તો ચાલો જણાવીએ આખરે તમારે શું કરવાનું છે ..

આ ઉપાય કરવા માટે ની સાધન સામગ્રી

સૌથી પહેલા તમારે અડધી ચમચી સોડા લેવાનો છે. એની અંદર અડધી ચમચી લીંબુ નો રસ મિલાવવાનો છે. આ બન્ને ને મિલાવવાથી તમારું ઘરેલું ઉપચાર તૈયાર થઇ જશે. આ મિશ્રણ નો નિયમિત ઉપયોગ કરવાથી તમારા પીળા દાંત થઇ જશે સફેદ. આનો ઉપયોગ કેવી રીતે કરવો એ બતાવીએ .. જેમકે તમે સવારે ઉઠો છો અને બ્રશ કરો છે એમ આ મિશ્રણ ને તમારા ટૂથબ્રશ પર લગાવીને દાંતો પર સારી રીતે રગડવું. આવું રોજ 2 મિનીટ કરવાથી તમારા દાંત પહેલા ની જેમ ચમકવા લાગશે.

જે ઉપચાર અમે તમને બતવ્ય એ તમારા મિત્રો ને બતાવજો જે પીળા દાંત થી પરેશાન હોય. જેથી, એ લોકો પણ આ આયુર્વેદિક ઉપચાર નો ઉપયોગ કરીને પીળા દાંતો ની સમસ્યા થી દુર થશે. તમે અમારાથી સંકળાયેલા રહેજો જેથી કરીને અમે તમને આ પ્રકારના બીજા સમાચાર આપી શકીએ જે તમે તમારા જીવન માં ઉપયોગ કરીને ફાયદો લઇ શકો.આભાર.

તમે આ લેખ Balabahuchar ના સહયોગ થી વાંચી રહ્યા છો. 
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

Comment here