ગુજરાતી સ્ટોરી

વાત કડવી છે પણ સાચી છે…🙏 – હું તો કહું છું કે એક વખત જરૂર વાંચજો

પુત્રની પરખ વિવાહ પછી..!
પુત્રીની પરખ જુવાનીમાં….!!

પતિની પરખ પત્ની ની બિમારી માં…!!!
પત્ની ની પરખ પતિ ની ગરીબી માં…!!!!

મિત્રની પરખ મુસીબતમાં…!!!!!
ભાઈની પરખ લડાઇમાં..!!!!!!

બહેનની પરખ મિલકતમાં..!!!!!!!

દિકરાઓની પરખ તેમના માં-બાપ
ની વૃદ્ધાવસ્થા માં થાય છે..!!!!!!!!

જો ઈશ્વર પાસે કંઈક માંગવુ જ હોય તો પરિવારની એકતા અને ખુશી માંગજો..

કારણ કે મંદિરોની બહાર ગરીબોને પરિવાર સાથે હસતા જોયા છે અને અમીરોં ને પરિવાર વગર મંદિરની અંદર રડતા જોયા છે..!

સ્મશાન માં લખેલું અર્થપૂર્ણ વાક્ય..👌

“અહીં સુધી મૂકી જવા બદલ
આપનો આભાર………🙏
આગળની યાત્રા પર મને
મારા કર્મો લઇ જશે….🙏

એક ભૂલ તમારો અનુભવ વધારે છે..!,
જયારે એક
અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે….!!

સ્ત્રોત : મેસેજ

Comment here