જીવન મંત્ર

હૃદય ની સ્પર્શી જાય તેવા સુવિચાર એક વખત અચૂક વાંચજો

મિત્રતા અને સબંધ
એવા લોકો સાથે રાખો,
જેના માટે તમે “શું છો”
એ નહી પણ તમે “કેમ છો”
એ મહત્વ નું હોય…😇

======

વ્યક્તિ ને સમજવા માટે
દર વખતે ભાષાની
જરૂરત હોતી નથી…

એનુ વર્તન પણ ઘણું
બધું કહી દે છે…!!!

======

હું કેવો છું મને ખબર નથી..🤔
પરંતુ….
મને મળેલ દરેક વ્યક્તિ બહુ જ સરસ છે..😊
જેને હું હદયથી માન આપું છે.🙏
જેમા તમે પણ છો…

======

👉 જીવનમાં અેક વાત ક્યારેય ના ભુલતા, જેમણે તમને જીતતા શીખવ્યું, અેમને હરાવવાના સપના ક્યારેય ના જોતા

======

દોસ્તી એટલે…..?

મારો શ્વાસ છોડી દઇશ તારા માટે,
પણ તારો વિશ્વાસ નઈ તોડું મારા મતલબ માટે…!!!

======

માણસ કયારેય ખરાબ નથી હોતો…
આતો આપણું કીધું ન કરે……
એટલે ખરાબ લાગે છે.

======

 

Comment here