જાણવા જેવું

આ કારણ થી મહિલાઓ પગમાં પહેરે છે ચાંદીના ” વિછીયા ” ક્લિક કરી જાણો

જયારે આભુષણ ની વાત આવે ત્યારે સ્ત્રી ઓ નું નામ પહેલા આવે છે. સ્ત્રી હોય કે નાની છોકરી તેમણે આભુષણ પહેરવું બહુજ પસંદ હોય છે. જે શરીર માં સબંધ અને આત્મા તરીકે રહે છે. વગર આભુષણ સ્ત્રીઓ નો શણગાર અધુરો રહી જાય છે. મહિલા જવેલરી ની સુંદરતામાં વધારો કરે છે. એજ જવેરાત સ્ત્રીઓ ને સુંદરતા આપે છે. જયારે કોઈ મહિલા લગ્ન કે પાર્ટી માં જાય છે. આભુષણ વગર નથી જતી સ્ત્રી ની સુંદરતા જોડે આભૂષણો ની પણ કિંમત થાય છે.

શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે સ્ત્રી અલંકાર કેમ પહેરે છે. તેની પાછળ એક મોટું વૈજ્ઞાનિક કારણ છે. આજે અમે તમને અહિયાં સ્ત્રી પગમાં જે વિછીયા પહેરે છે તેના વિષે જણાવીશું જેને તમે સાંભળી ને હેરાન પરેશાન થઇ જશો. “વિછીયા “ સ્ત્રી ના 16 શણગાર માંથી 15 માં નંબરે આવે છે.

પગમાં પાયલ પહેરવાની સાથે “ વિછીયા “ પહેરવાથી સ્ત્રી ની નકારાત્મકતા ને દુર રાખે છે. વિછીયા પહેરવાથી સ્ત્રી નો તણાવ ધીરે ધીરે ઓછો થાય છે. વિછીયા ના દબાણ થી રક્તપાત નિયમિત રહે છે. અને માનસિક સંતુલન નિયમિત રહે છે. અને શરીર ના તમામ સ્નાયુઓ અને માસપેશીઓ સરખી રીતે કામ કરવા લાગે છે. જો તમે વિચારી રહ્યા છો કે આ બધું વાંચ્યા પછી તમે સોનનું “વિછીયા “ લો તો એ ખોટું છે. તમારે ફક્ત ચાંદીનું વિછીયુ જ લેવું જોઈએ તેના થી વધારે લાભ થાય છે.

તમે આ લેખ Balabahuchar ના સહયોગ થી વાંચી રહ્યા છો.   
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

Comment here