બોલીવુડ

ખોટા કારણથી મશહુર છે સાઉથ ની આ 3 મોટી હિરોઈનો, બીજું નામ જાણીને ચોંકી જશો.

ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવું માર્કેટ છે જ્યાં કોઈ હિટ થઇ જાય છે તો કોઈ ફ્લોપ. દુનિયાભર થી લાખો લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં પોતાની કિસ્મત અજમાવવા આવો છો. પરંતુ કહેવાય છે ને સફળતા મોટા-મોટા લોકો ને પચી નથી શકતી. કેટલાક લોકો સફળતા પચાવી શકતા. તે જેટલી જલ્દી ઉપર જાય છે તેટલી જ જલ્દી નીચે પણ આવી જાય છે. દુનિયા માં એવા ઘણા ઉદાહરણ છે જેમને સફળતા તો મળી પરંતુ ઘમંડ ના કારણે જલ્દી ખોઈ પણ દીધી. બોલીવુડ માં એવી ઘણી અભિનેત્રી છે જે ખુબસુરત હોવાની સાથે-સાથે ટેલેન્ટેડ પણ છે. પરંતુ તે ક્યારેક-ક્યારેક મીડિયા ની સામે એવો વ્યવહાર કરી દે છે જે તેમના ઘમંડ ને સાફ દર્શાવે છે. ફક્ત બોલીવુડ માં નહિ પરંતુ સાઉથ ની ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની એવી જ કેટલીક પ્રખ્યાત અભિનેત્રીઓ ના વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેમનો ઘમંડ કોઈ ને કોઈ પ્રકારે લોકો ની સામે જરૂર આવ્યો છે.

કઈ છે તે 3 અભિનેત્રીઓ આવો જાણીએ.

અનુષ્કા શેટ્ટી

અનુષ્કા શેટ્ટી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની બહુચર્ચિત અભિનેત્રી છે. પરંતુ તમને કહી દઈએ કે દેખાવામાં માસુમ લાગવા વાળી આ અભિનેત્રી અસલ જિંદગી માં બહુ ઘમંડી છે. પોતાની ફિલ્મો થી વધારે આજકાલ તે પોતાના ઘમંડી વ્યવહાર માટે હેડલાઈન્સમાં રહે છે. લાગે છે ગઈ મોટી હીટ ફિલ્મો નો નશો હજુ સુધી તેના મગજ થી ઉતર્યો નથી. બતાવી દઈએ અનુષ્કા શેટ્ટી એ ફિલ્મ બાહુબલી માં દેવસેના નો મશહુર રોલ કર્યો હતો. સાંભળવામાં આવ્યું છે કે આજકાલ અનુષ્કા પોતાના જુનીયર અભિનેતા અને સ્ટાફ સાથે સારો વ્યવહાર નથી કરતી. તે ઘણી વાર તેમના પર ચીસો પાડતી દેખવા મળે છે. એટલું જ નહિ, તેમણે નવી ફિલ્મ સાઈન કરવા માટે ઘણી મોટી રકમ ની ડીમાંડ કરી છે. તે ઘણી વાર શુટિંગ ની વચ્ચે પેકઅપ કરી દે છે જેનાથી તેના પ્રોડ્યુસર ને ઘણી પરેશાનીઓ નો સામનો કરવો પડે છે.

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની એક એવી અભિનેત્રી છે જેમની તમન્ના દરેક કોઈ કરે છે. તેમને તેમની ખુબસુરતી માટે ઓળખવામાં આવે છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની તમન્ના એકમાત્ર એવી અભિનેત્રી છે જે સૌથી ગોરી છે. આ કારણથી દરેક નિર્માતા તેમને પોતાની ફિલ્મ માં સાઈન કરવા માંગે છે. ફિલ્મી દુનિયા ની ખબરો ની માનીએ તો આ વાત નો તે બહુ ફાયદો ઉઠાવવા લાગી છે અને પોતાની મનમરજી ચલાવવા લાગી છે. આ કારણથી તેમની ફિલ્મો ના નિર્માણ માં બહુ મુશ્કેલીઓ આવવા લાગી છે. કહી દઈએ કે તમન્ના એ બોલીવુડ ની પણ કેટલીક મોટી બજેટ ફિલ્મો માં કામ કર્યું છે. પરંતુ સફળતા ના મળવાથી તેમને પાછું સાઉથ ની બાજુ પરત ફરવું પડ્યું.

પ્રિયામણી

ઘમંડી હિરોઈનો ની યાદી માં ત્રીજું નામ આવે છે પ્રિયામણી નું. પ્રિયામણી સાઉથ ની એક બહુ જ ખુબસુરત હિરોઈન છે. તેમને અત્યાર સુધી સાઉથ ની ઘણી સુપરહીટ ફિલ્મો માં કામ કરેલું છે. પરંતુ સફળતા નો નશો તેમના પણ માથે ચઢી ચુક્યો છે. પ્રિયામણી એટલે સુધી ઘમંડી થઇ ગઈ છે કે બુકિંગ એમાઉન્ટ લીધા પછી પણ નિર્માતાઓ ને તારીખ નથી આપતી. તે ફિલ્મ ની શુટિંગ વચ્ચે જ છોડીને ફરવા માટે નીકળી જાય છે. તેમની આ ટેવ ના કારણે નિર્માતાઓ ને હંમેશા મોટું નુક્શાન થતું રહેતું હોય છે.

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

બીજા લેખ વાંચવા માટે નીચે click કરો….

Comment here