ટીપ્સ

ટૂથપેસ્ટ માં મિક્સ કરો આ વસ્તુ રાતોરાત અદ્રશ્ય થઈ જશે પીંપલ, છોકરીઓ જરૂર વાંચો

પીંપલ્સ થી પરેશાન છો? તો ચાલો અમારા આ લેખ ને છેલ્લે સુધી વાંચો, કારણકે અમે તમારા માટે એક એવી જાણકારી લઈને આવ્યા છીએ, જેનાથી પીંપલ છું-મંતર થઇ જશે. હા, પીંપલ થી દરેક લોકો ને ક્યારેક ને ક્યારેક પસાર થવું પડે છે. છોકરીઓ માટે આ તો જેવી એક ગંભીર બીમારી છે. એક પીંપલ નીકળવા પર તે પરેશાની ઉભી કરી દે છે. જેના પછી પ્રકાર પ્રકારના બ્યુટી પ્રોડક્ટ નો ઉપયોગ અથવા પછી પાર્લર જવાનું, પરંતુ પરિણામ શું નીકળ્યું? પરિણામ તો આ નીકળ્યું કે તમારા ચેહરા પર પીંપલ અકબંધ, તેના પછી તમે આખો દિવસ ટેન્શન માં.

હા, આજે મે તમારા માટે પીંપલ નો અંત કરવા નો રામબાણ નુસખા લઈને આવ્યા છીએ, જેના લગાવ્યા પછી તમારી બધી સમસ્યાઓ દુર થઇ જશે. ક્યારેક ક્યારેક જે કામ બ્યુટી પ્રોડક્ટ નથી કરી શકતી, તે કામ ઘરેલું નુસખા કરી દે છે. તેથી તો આજે પણ દાદી ના ઉપાય અકબંધ રહ્યા છે.

જયારે કોઈને પીંપલ થાય છે, તો તે આ વિચારે છે કે છેવટે એક રાત માં પીંપલ ને કેવી રીતે દુર કરાય, તો ભાઈ અમે તમારા માટે એવો જ એક ઉપાય લઈને આવ્યા છીએ, જેના ઉપયોગ થી તમે એક રાત માં પીંપલ ને અદ્રશ્ય કરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે પીંપલ હંમેશા હોર્મોન ચેન્જ અથવા પછી સ્ટ્રેસ ના કારણે થાય છે, એવામાં તમારે સ્ટ્રેસ લેવાથી બચવું જોઈએ. હવે અમે તમને ટૂથપેસ્ટ દ્વારા પીંપલ નો અંત કરવાનો ઉપાય બતાવીએ.

ટૂથપેસ્ટ થી પીંપલ અદ્રશ્ય

ટૂથપેસ્ટ ની સલાહ તો તમને હંમેશા દરેક કોઈ આપે છે, પરંતુ જો આ ટૂથપેસ્ટ માં કંઇક મિલાવી લેવામાં આવે તો ઝડપથી મટી જાય છે.

તો ચાલો જાણીએ કે છેવટે કેવી રીતે ટૂથપેસ્ટ થી તમે પીંપલ ને અદ્રશ્ય કરી શકો છો?

1. ટૂથપેસ્ટ અને મીઠું

હા, એક નાની વાટકી માં ટૂથપેસ્ટ અને ચપટી મીઠું નાખીને મિલાવી દો. ધ્યાન રાખવું કે આ હંમેશા ચેહરા ને ધોયા પછી જ લગાવો અને તેને રાતે જ લગાવી દો. બતાવી દઈએ કે ચેહરા ને સાફ કર્યા પછી આ પેસ્ટ ને પીંપલ પર લગાવો અને પાંચ મિનીટ પછી ધોઈ લો.

2. ટૂથપેસ્ટ અને બેકિંગ સોડા

રાતે ઊંઘતા સમયે ટૂથપેસ્ટ અને બેકિંગ સોડા પાવડર લઈને પેસ્ટ તૈયાર કરી લો. તેના પછી પીંપલ વાળી જગ્યાએ પર લગાવો, પછી ૩૦ મિનીટ સુધી એવી રીતે લગાવી રહેવા દો, જેના પછી તેને ધોઈ લો. એવું કરવાથી રાતો રાત તમારા પીંપલ છૂ-મંતર થઇ જશે.

3.ટૂથપેસ્ટ અને બરફ

પીંપલ વાળી જગ્યા પે પહેલા ટૂથપેસ્ટ લગાવો. જેના પછી બરફ ને ફેરવો. પરંતુ જ્યાં સુધી ફેરવો જ્યાં સુધી તમે સહન કરી શકો. જો સહન ના કરી શકો તો થોડો બ્રેક લઈને બીજી વાર આ પ્રક્રિયા ને કરો, તેનાથી તમારો પીંપલ અદ્રશ્ય થઇ જશે. સાથે જ ચેહરો ગ્લો કરવા લાગશે.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Comment here