આધ્યાત્મિક

આવા 3 બળવાન યોદ્ધા જેનાથી રાવણ ને પણ લાગતો હતો ભય, છૂટતો હતો રાવણ નો પણ પરસેવો

મિત્રો તમે બધા લોકો ને રામાયણ ના વિશે તો ખબર જ હશે રામાયણ માં રાવણ એક શક્તિશાળી રાજા હતો જેને દુનિયા ના ઘણા રાજાઓ અને સેનાઓ ને હરાવી ચુક્યો હતો રાવણ ના પિતા ઋષિ વિશ્વા અને માતા રાક્ષસ કુળ ની સ્ત્રી હતી તે જ કારણો થી રાવણ રાક્ષસો નો રાજા બની ગયો હતો રાવણ ભગવાન શિવજી નો બહુ મોટો ભક્ત હતો અને રાવણ એ ભગવાન શિવજી ની કઠોર તપસ્યા કરીને શિવજી થી ઘણા વરદાન પ્રાપ્ત કરી લીધા હતા બધા લોકો અને બધા રાજા રાવણ થી ડરતા હતા કારણકે રાવણ ની પાસે બહુ બધી શક્તિઓ હતી તેની પાસે બ્રહ્માસ્ત્ર જેવા ખતરનાક હથિયાર હતા.રાવણ ઇચ્છતા હતા કે તે ત્રણે લોકો પર રાજ કરી શકે રાવણ તેટલો શક્તિશાળી અને તાકાતવર હોવા છતાં પણ તમને બતાવી દઈએ કે તે 3 યોદ્ધાઓ થી ભયભીત રહેતો હતો આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી જે યોદ્ધાઓ થી રાવણ ડરતો હતો તેમના વિશે જાણકારી દેવા જઈ રહ્યા છીએ.

આવો જાણીએ તેના વિશે :-

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે રાવણ એક બહુ જ ઘમંડી અને અહંકારી સ્વભાવ નો રાજા હતો રાવણ ને પોતાની શક્તિઓ પર ઘમંડ હતો અને પોતાની આ શક્તિઓ ના બળ પર રાવણ આખા સંસાર પર પોતાનો કબજો કરવા માંગતો હતો અને રાવણે તો ઘણા રાજાઓ ને યુદ્ધ માં હરાવ્યા પણ હતા એક વાર ની વાત છે રાવણ એ કીશ્કીંગા ના રાજા બાલીને યુદ્ધ માટે લલકાર્યો હતો યુદ્ધ થી પહેલા જ બાલી એ રાવણ ને પોતાની કાંખ માં દબાવી લીધો હતો અને જ્યારે રાવણ બાલી ની કાંખ થી છૂટવામાં સફળ ના થઇ શક્યો ત્યારે રાવણે બાલી ની માફી માંગી હતી ત્યારે રાજા બાલી ની કાંખ થી છૂટી શક્યો હતો આ કારણથી રાવણ રાજા બાલી થી હંમેશા ડરતો હતો.

તમને બતાવી દઈએ કે જયારે હનુમાનજી શ્રીરામ જી નો સંદેશ લઈને સીતા માતા ને શોધવા માટે લંકા પહોંચ્યા હતા ત્યારે રાવણે હનુમાનજી ને સામાન્ય વાનર સમજીને પકડી લીધો હતો અને હનુમાનજી ની પૂંછડી માં આગ લગાવી દીધી હતી જેના કારણે હનુમાનજી ને ક્રોધ આવી ગયો અને ક્રોધ માં આવીને તેમને પૂરી લંકા ને સળગાવી દીધી હતી ત્યારે જઈને રાવણ ને મહાબલી હનુમાનજી ની શક્તિ નો અનુભવ થયો જેના કારણે રાવણ હનુમાનજી થી ડરવા લાગ્યો હતો.

રાવણ બહુ જ અહંકારી અને ઘમંડી રાજા હતો અને તે પોતે પોતાનામાં સૌથી વધારે તાકાતવર માનતો હતો તેની અંદર અહંકાર કુટી કુટી ને ભરેલ હતો જયારે રાવણ સહસ્ત્રબહુ અર્જુન ની સાથે યુદ્ધ કરવા પહોંચ્યો તો સહસ્ત્રબાહુ અર્જુન એ પોતાના હજારો હાથો થી નર્મદા નદી ના પાણી ને રાવણ ની સેના પર ફેંકી દીધું હતું તે બધા કારણો થી રાવણ સહસ્ત્રબાહુ અર્જુન થી ડરતો હતો.

નોટ:- જો તમને અમારા દ્વારા આપેલ જાણકારી સારી લાગવા લાગે તો તમે નીચે આપેલ કોમેન્ટ બોક્ષ માં અમને કોમેન્ટ કરી શકો છો અને આ લેખ ને પોતાના મિત્રો ની સાથે શેયર પણ કરી શકો છો અમે આગળ પણ કોઈ પ્રકારની જાણવા યોગ્ય જાણકારીઓ લેખ ના માધ્યમ થી લાવતા રહીશું ધન્યવાદ.

તમે આ લેખ Balabahuchar ના સહયોગ થી વાંચી રહ્યા છો.   
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

Comment here