બોલીવુડ

ધૂમ્રપાન એડ માં આવતી ક્યુટ બેબી ૯ વર્ષ પછી ખુબ સુંદર લાગે છે.

જયારે પણ આપણે કોઇપણ જગ્યાએ ફિલ્મ જોવ જઈએ છીએ ત્યારે પિકચર સ્ટાર્ટ થયા પહેલા તેમાં એક સ્મોકિંગ ની એડ આવે છે જેમાં દેખાડે છે કે છોકરી ના પપ્પા સ્મોકિંગ કરતા દેખાડે છે. ત્યારેજ તે છોકરી ને ખાંસી થઇ જાય છે ત્યારે તેના પપ્પા તેની છોકરી ને ખાતર સ્મોકિંગ છોડી દે છે. આટલું વાંચ્યા પછી જો તમને એ છોકરી યાદ આવી ગયી હોય તો ચાલો જાણીએ અત્યારે તે શું કરે છે અને કેવી દેખાય છે.

તેની સૌ પ્રથમ એડ :

આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા ધૂમ્રપાન ની એડ માં આવતી છોકરી નું નામ “ સીમરન નાટેકર “ છે. તે અત્યારે 16 વર્ષ ની થઇ ગયી છે અને તેણે ઘણી બધી સીરીયલ માં કામ પણ કર્યું છે.

જન્મ મુંબઈ માં થયો :

સીમરન નો જન્મ 2002 માં મુંબઈ માં થયો હતો તેની સૌ પ્રથમ એડ 2008 માં થઇ હતી એ પણ આ નો સ્મોકિંગ વાળી

ઘણી સીરીયલ માં કામ કર્યું :

સીમરને અત્યાર સુધી ઘણી નાની મોટી એડ અને સીરીયલ માં કામ કર્યું છે. જેમાં યાકૂટ, ડોમિનો, વિડીયોકોન, કેલોગ, કલીનીક પ્લસ , અને બાર્બી ની મુખ્ય ભૂમિકા માં જોવા મળે છે.

ફિલ્મ માં પણ કામ કરી ચુકી છે. :

સોની ટીવી ના શોમાં ચોકીદાર પિયા, રતન સાસની બહેનની ભૂમિકા ભજવી હતી, ઉપરાંત બૉલીવુડની ફિલ્મ ‘દાવત-એ-ઈશ્ક ફરીદા’ ના રોલમાં દેખાઇ હતી.

સોશિયલ મીડિયા :

સીમરન સોશિયલ મીડિયા માં પણ ઘણી એક્ટીવ રહે છે. તેણે પાસે ઇન્સ્તાગ્રામ પર 38 હજાર થી વધારે ફોલોઅર્સ છે…

તમે આ લેખ Balabahuchar ના સહયોગ થી વાંચી રહ્યા છો. 
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

Comment here