બોલીવુડ

ક્યારેય નહી જોયા હોય આ બોલીવુડ ના 10 હમશકલ લોકો ને…. વધારે જાણવા ક્લિક કરો…

જુડવા 2 ફિલ્મ તો તમે બધાએ જોઈજ હશે..તેમાં વરુણ ધવન નો ડબલ રોલ દેખાડવામાં આવ્યો છે.આપણે ફિલ્મ માં ડબલ રોલ દેખ્યા પછી કોઈ ને પણ વિશ્વાસ નથી હોતો કે વાસ્તવ માં પણ હમશકલ જોવા મળે છે. આજે આ આર્ટીકલ માં જોઈશું એવાજ 10 હમશકલ વિષે કે તમે ક્યારેય જોયા પણ નહી હોય…

અરબાજ ખાન અને તેનો હમશકલ ટેનિસ ખેલાડી રોજર ફેડરર

ગાયક શાન નો હમશકલ વિજય પ્રકાશ

કેટરિના કૈફ અને તેની હમશકલ હોલિવુડ અભિનેત્રી સીબી સ્મ્યુલ્ડર

અભિનેતા જ્હોન અબ્રાહમ અને તેમના હમશકલ મુબાશિર મલિક

રાખી સાવંત અને તેની હમશકલ લીબનોની ના ગાયક હૈફા વેહ્બે

અર્જુન કપૂર અને તેનો હમશકલ હિતેશ ગૌલાની

અનુષ્કા શર્મા અને તેની હમશકલ નાજિયા હસન

સૈફ અલી ખાન અને તેનો હમશકલ

આસીન અને તેની હમશકલ કયયા એવિલ

રણવીર કપૂર અને તેનો હમશકલ જુનૈદ

Images Souce : Google.

Comment here