આધ્યાત્મિકજાણવા જેવું

જાણો કેમ શ્મશાન માં રહે છે ભગવાન ભોલેનાથ

હિંદુ ધર્મ માં દેવી-દેવતાઓ ખુબ જ છે. ઈશ્વર ના બહુ સ્વરૂપ છે. કોઈ શિવ ને પૂજે છે, કોઈ વિષ્ણુ ને કોઈ રામ ને તો કોઈ સાઈબાબા ને પૂજે છે. કોઈ લોકો કબીર માં આસ્થા રાખે છે. કોઈ લોકો નું માનવું હોય છે ઈશ્વર એક પ્રકાશ બિંદુ છે એમનું કોઈ સ્વરૂપ નથી એતો ખાલી એક શક્તિ છે જે એક પુરા વિશ્વ ને જોડી ને રાખે છે. જ્યાં અમુક લોકો એવા પણ હોય છે કે ઈશ્વર જેવી શક્તિ અથવા સતા પર વિશ્વાસ નથી કરતા. ભારતીય દર્શન માં એમને પણ સ્થાન આપ્યું છે.

પરંતુ બધા પ્રકાર ના દર્શન અને ભક્તિઓ તમને એક જગ્યા એ લઇ જશે જ્યાં બધાનો સારાંશ એ જ છે કે દુનિયા ક્ષણભંગુર છે. આ દુનિયા માં બધું નશ્ર્વર છે. બધા અનિત્ય છે. એક ને એક દિવસે બધું નષ્ટ થઇ જશે. કઈ પણ શાશ્વત નથી. એટલાં માં બધા ધર્મો ના સારાંશ એ જ છે પરંતુ માન્યતા અલગ-અલગ હોય છે.

ભગવાન નું નિવાસ સ્મશાન

શિવ ના અનુયાયિયો નું માનવું છે કે ભગવાન ભોલેનાથ સૌથી અલગ છે. એ ઔધડ છે, અવિનાશી છે, એમનું નિવાસ સ્મશાન માં છે. પરંતુ, શું તમે જાણો છે ભગવાન ભોલેનાથ શ્મશાન માં કેમ રહેતા હતા? પરંતુ સાચી વાત એ છે કે આ દુનિયા માં કઈ પણ સ્થાયી નથી. ભોલેનાથ સંસાર અને જીવન ને સંતુલન ની બનાઈને રાખે કે શ્મશાન માં રહે છે. આ જીવન મિથ્યા છે. એક દિવસ બધું જ નષ્ટ થઇ જશે. અહિયાં નું બધું જ અહિયાં જ રહેવાનું છે. કઈ પણ મનુષ્ય સાથે લઈને નથી જવાનું.

શરીર અને આત્મા નો સાથ વધારે દિવસો નો નથી.

મનુષ્ય અન્નીછતા એ ,આ વાત ને નથી જાણી શકતા કે તો પણ આના પર વિશ્વાસ નથી કરી શકતા. અને ભૌતિકતા ના સુખ માં ડૂબ્યા રહે છે. પરંતુ જેને પણ આ જીવન મળ્યું છે એને એક ને એક દિવસે પાછુ જવાનું જ છે. શરીર અને આત્માનો સાથ બહુ દિવસો નથી હોતો. મનુષ્ય માયા માં ફસાઈને આ જીવન ની સચ્ચાઈ ભૂલી જાય છે. જીવન નો ઉદ્દેશ પૈસા અને સંપતી કમાવાનો નથી હોતો. પરંતુ, આ જન્મ-મરણ ના બંધન થી મુક્તિ મેળવવાનો હોય છે.

મનુષ્ય નું અંતિમ શ્મશાન

આ જ કારણ થી ભગવાન શિવ એ શ્મશાન ઘટ ને એમનું નિવાસ ઘણીને, શિવ શવ ના રાખ ને એમના શરીર થી મળે છે, નરમુંડ ની માળા ફેરે છે. ચિતાઓ ની વચ્ચે રહે છે. કારણકે, જીવન નો ઉદ્દેશ અને જીવન ની અંતિમ યાત્રા મનુષ્ય ને શ્મશાન સુધી લઇ જાય છે. અહિયાં જ શરીર બળીને નષ્ટ થઇ જાય છે અને શરીર નો મોહ પણ નષ્ટ થાય છે.

અહિયાં રહીને શિવ સંતુલન નો સંદેશ આપે છે કે જેવી રીતે એ વિશ અને અમૃત બન્ને મેળવીને સંતુલન બનાવે છે. ઝ્હરીલા સાંપ ને પોતાના ગળા માં લપેટી ને શિવ સંતુલન બતાવે છે. માયા જેટલી સારી અને આકર્ષક છે એટલી જ ઝ્હેરીલી પણ શિવ શ્મશાન માં રહીને સંતુલન નો સંદેશ આપે છે. એમની જોડે એમના જેવાં ઔધડ, ભૂત પિશાચ અને વિકૃત ભક્ત હોય છે. એમના ભક્તો ને ગણ કહેવામાં આવે છે. એમના ભક્ત દેખાવ માં અજીબોગરીબ અને અમાનવીય હોય છે. શિવ નો સંદેશ જ બતાવે છે એમની શ્મશાન માં રહેવાનું કારણ.

Comment here